Sunday, May 2, 2010

પાટનગરનો પોપટ


આંખો ટેવાઈ જશે રોશનીથી,
આભને આંબશે આતશબાજીઓ,
ભુલાઈ જશે સહુ હત્યાઓ અને આત્મહત્યાઓના માતમ
વિસરાઈ જશે પ્રજાની સહુ વિમાસણ,
હોડીઓ ભલે આવી ન હો પાછી દરિયેથી,
શેઢા ભલે હો હજુયે સુકા,
શાક વગર ભલેને ખાય
ગોધરીયા રોટલા લુક્ખા.
પાટનગરનો પોપટ પઢશે મીઠી વાણી,
"પરજા ભૂખી નથી,
પરજા દુખી નથી,
પરજા તરસી નથી,
પરજા આંબાની ડાળ,
પરજા સરોવરની પાળ,
પરજા કિલ્લોલ કરે "
પાટનગરનો પોપટ કરશે જાહેરાત,
" મારું સોને મઢ્યું ગુજરાત,
મારું રૂપે જડ્યું ગુજરાત "
-મેહુલ મકવાણા , ૩૦ એપ્રિલ ૨૦૧૦

8 comments :

  1. રૂદાલી ફીલ્મનો એક ડાયલોગ પ્રસ્તુત છેઃ
    "ના હમ રહેંગે, ના યે જમીનદાર રહેંગે, ના યે જમીનદારી રહેગી પર યે દલ્લા જરૂર રહેગા."

    (પ્રજા અને રાજા વચ્ચે દલાલો ફાવે છે. અને લાગણીઓને ખાટી કરે છે. સત્ય સાચી રીતે સમજીએ તો તોડ મળે અને દુઃખ ઓછુ લાગે.)
    -પ્રિયંકા

    ReplyDelete
  2. adbhut !

    -dhiren

    ReplyDelete
  3. dear mehul,

    delighted to get your link and read the post.

    i would suggest to title this poem as GANDHINAGAR NO POPAT.

    a nice short piece indeed !

    i would however suggest to think twice before using the hackneyed idioms like

    KARIYE KANKUNA

    or

    SHRI GANESH KARIYE

    or

    KAVITANO MAHA KUMBH

    or

    KAVITANO MAHAYAGNA

    that connote culture-specific hegemony.


    10 may, 2010

    ReplyDelete
  4. good initiative, ek mast prasang kahu tane, one family was passing through Nehrunagar cross roads, When I was stop their for three minutes what I seen which is very painful, Father Monther and may be six or seven year old girl are going together. Father has his own sleeper (Juta). And tragedy is mother and that little girl was sharing their sliper one by one...............Why????????

    ReplyDelete
  5. Thanks for warm welcome dear. Your story is amazing! I don’t have an answer of Why? this is shows the rooting reality of our social life, this shows superiority of male and this also shows the relationship of that mother and her daughter.

    ReplyDelete
  6. Dear Neeravmama,
    Thank you, for warm welcome and guidance. initially I was also thinking about “patnagar no popat “ as title but at the same time I was feeling that this poem is just a small peace and title should no heavy on that. so I drop that idea..i think I was rong becoz that small line is powerful and very appropriate with poem. thank you for your advise about using idioms.. will surely take care.

    Regards
    mehul

    ReplyDelete
  7. thank you to mare kahevanu hoy sir.

    ReplyDelete
  8. પરજા કાચી કેરી ખાય
    પરજા પાકી કેરી ખાય
    પોપટ ટહુકા કરે!

    અભિનંદન!

    ReplyDelete